Gujarat 2

Bhavnagar: પાઈપલાઈનમાં ભંગાણ થતા 20 ફૂટ ઉંચો પાણીનો ફુવારો છૂટતા લાખો ગેલન પાણીનો વેડફાટ થતા અધિકારો સ્થળ પર દોડી આવ્યા

Bhavnagar: સુશાસનને પાંચ વર્ષ પૂર્ણ થતાં શનિવારે ભાવનગરમાં બોર તળાવમાં નર્મદાનું પાણી વહેતું કરાયું હતું

અમદાવાદ, ૦૮ અગસ્ત: Bhavnagar: ગુજરાતમાં રૂપાણી સરકારના સુશાસનને પાંચ વર્ષ પૂર્ણ થતાં શનિવારે ભાવનગરમાં બોર તળાવમાં નર્મદાનું પાણી વહેતું કરાયું હતું. રૂપિયા 146 કરોડના ખર્ચે ભૂગર્ભ પાણીની લાઈનનુ કામ પૂર્ણ થતાં શનિવારે જે લોકાર્પણ કરી સૌની યોજના અંતર્ગત તળાવ પાણીથી ભરવામાં આવી રહ્યું છે.

જેના 24 કલાકમાં ભૂતિયા પાસે સૌની યોજનાથી પાણી લાવામાં આવતી પાઈપલાઈનમાં ભંગાણ થતા 20 ફૂટ ઉંચો પાણીનો ફુવારો છૂટતા લાખો ગેલન પાણીનો વેડફાટ થતા અધિકારો સ્થળ પર દોડી જઈ તાત્કાલિક પંપિંગ સ્ટેશન થી પાણીની લાઈન બંધ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: Public V/s Government: મફત – માફામાફીનું તિકડમ : લે મફત – દે મફત

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો