Main police sattion

Breaking News: 10 crore worth drugs seized: જામનગર પાસેથી રૂપિયા 10 કરોડનુ ડ્રગ્સ ઝડપાયુ

10 crore worth drugs seized: જામનગર પાસેથી રૂપિયા 10 કરોડનુ ડ્રગ્સ ઝડપાયુ

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૨ નવેમ્બર:
10 crore worth drugs seized: જામનગર પાસેથી રૂપિયા 10 કરોડનુ ડ્રગ્સ ઝડપાયુ
રોઝી બંદર પાસે ATS અને સ્થાનિક પોલીસનુ ઓપરેશન
2 કિલોથી વધુ હેરોઇનનો જથ્થો ઝડપાયો

jamnagar police

અગાઉના ડ્રગ્સ કાંડમાં મળેલી માહિતીના આધારે ઓપરેશન
પકડાયેલા શખ્સે માહિતી આપી અને વધુ ડ્રગ્સ મળ્યુ
ટુંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

આ પણ વાંચો…Navalkatha: Chapter: 2 Energy Concerns: પ્રકરણ:2 ઉર્જાની ચિંતા…

Whatsapp Join Banner Guj