AAP gujarat declares third list of candidates: વિધાનસભા ચૂંટણી પહેલા આપ એક્ટિવ, ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ જાહેર કર્યુ

AAP gujarat declares third list of candidates: આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 10 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી

અમદાવાદ, 07 સપ્ટેમ્બરઃAAP gujarat declares third list of candidates: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે, પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક્ટિવ થઇ ગઇ છે. આપ પાર્ટીએ આજે વિધાનસભાની બેઠકો પર પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 10 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અત્યાર સુધી કુલ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યાં.

3e2870a3 8bb5 48d7 ba60 1a548bc187fa

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રવાસે સત આવી રહેલા અરવિંદ કેજરીવાલે વિવિધ જાહેરાતો કરી રહ્યાં છે. તો ગુજરાતની જનતાને વિવિધ ગેરેન્ટી આપી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Celebration at the BAPS Temple in California: કેલિફોર્નિયામાં બીએપીએસ મંદિરની ૧૦મો વાર્ષિક સમારહો અને ­પ્રમુખ સ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતિની ઉજવણી

આ પણ વાંચોઃ Inauguration of Oxygen Park: થલતેજ ખાતે ઑક્સિજન પાર્કનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ

Gujarati banner 01