Celebration at the BAPS Temple in California

Celebration at the BAPS Temple in California: કેલિફોર્નિયામાં બીએપીએસ મંદિરની ૧૦મો વાર્ષિક સમારહો અને ­પ્રમુખ સ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતિની ઉજવણી

Celebration at the BAPS Temple in California: મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને મુળ ભારતીયો જેડાયા, કાર્યક્રમમાં એક જ કલાકમાં એનઆરઆઈ દ્વારા ૬ કરોડનું દાન એકત્રિત થયું હતું.

કેલિફોર્નિયા, 07 સપ્ટેમ્બરઃ Celebration at the BAPS Temple in California: કેલિફોર્નિયામાં બીએપીએસ મંદિરની ૧૦મો વાર્ષિક સમારહો અને ­પ્રમુખ સ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં શાનદાર ઉજવણી થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને મુળ ભારતીયો જેડાયા હતા. કાર્યક્રમમાં એક જ કલાકમાં એનઆરઆઈ દ્વારા ૬ કરોડનું દાન એકત્રિત થયું હતું.


બીએપીએસના લોસ એન્જલસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભવ્ય લેસર શોના માધ્યમથી ­પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર પર ­કાશ પાડવામાં આવ્યો હતો. જેમાં બિન નિવાસી ભારતીયો પણ કાર્યક્રમમાં જાડાયા હતા.

a7551c5e 3aee 493c 9e0f c2b25bfaa66e


કેલિફોર્નિયામાં બીએપીએસ મંદિરની ૧૦મી ઍનિવર્સરી અને ­પ્રમુખ સ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતિ નિમિતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બિન નિવાસી ભારતીયો પણ કાર્યક્રમમાં જાડાયા હતા.
આ પણ વાંચોઃ Inauguration of Oxygen Park: થલતેજ ખાતે ઑક્સિજન પાર્કનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ

આ કાર્યક્રમમાં લેબોન હોસ્પિટલીટીના યોગી પટેલ, ડો. અનિલ શાહ – સેરીટોઝ કોલેજ ફાઉન્ડેશન, પરિમલ શાહ, ચીનો હિલ્સ બીઍપીઍસ મંદિરના કો-ઓર્ડીનેટર ઘનશ્યામસિંહ ઝાલા, લોસઍન્જલસના કાઉન્સિલ વિમેન યંગ કિમ અને કિમ કર સહિતના બીજા ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્ના હતા.

સીનોહીલ્સ સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે સીનોહીલ્સ કેલિફોર્નિયા ખાતે ભારતીયોની મદદ અને સેવા માટે ડોનેશન ઍકત્રિત કરી શકાય તે માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

1392719f 9dde 45f1 be42 43a422bcb83b

બીએપીએસ સીનોહીલ્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડોકટર્સ એન્જિનિયર્સ, બિન નિવાસી ભારતીય સમુદાયની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી અને ૧ કલાકમાં ૬ લાખ ડોલરનું માતબર દાન પણ ભેગું કરી નાખ્યું હતું. આ દાન એકત્ર કરવામાં ઓરેન્જ કાઉન્ટીમાં લોકપ્રિય નેતાઓમાંની એક એવાં કાઉન્સિલ વુમન અને સેનેટર કિમ કર ખાસ ઉપસ્થિત રહ્ના હતા.

આ પણ વાંચોઃ Seat belt mandatory for rear seat: હવે કારમાં પાછળ બેઠેલા લોકો માટે પણ સીટ બેલ્ટ ફરજીયાત, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

Gujarati banner 01