Pistol ambaji police

Ambaji police seized weapons: અંબાજી પોલીસે 24 જેટલા વિવિધ હથિયારો કબ્જે લીધા

Ambaji police seized weapons: અંબાજી પોલીસ ચૂંટણી દરમિયાન કોઈ અનીઇચ્છનીય બનાવ ન બને તેની તકેદારી ના ભાગ રૂપે કામગીરી હાથધરી છે.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૨ ડિસેમ્બરઃ
Ambaji police seized weapons: હાલ તબક્કે દાંતા તાલુકા માં 42 ગ્રામપંચાયતો માં સરપંચ અને વોર્ડ સભ્યો ની ચૂંટણી યોજાનાર છે ને આ ચૂંટણી દરમિયાન કોઈ અનીઇચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લા માં જિલ્લા કલેકટર દ્વારા હથિયાર બંધી ફરવામાં આવી છે જેને લઈ અંબાજી પોલીસે અંબાજી સહિત આસપાસ ના લગત ગામડાઓ માંથી પરવાનેદાર લોકો ના હથિયારો કબ્જે લેવાની કામગીરી હાથ ધરી છે.

Moraribapu: “નાના કદનો, કોઈ પદ વિનાનો મનુભાઈ સદ માટે મોટા ગજાનું કાર્ય કરી રહ્યો છે” મોરારીબાપુ

જેમાં રિવોલ્વોર, બારાબોર, મજરલોર્ડ, એકનાળી બંદૂક જેવા હથિયારો જમા લેવાની કામગીરી હાથ ધરી છે જેમાં હમણાં સુધી 24 જેટલી વિવિધ બંદુકો કબ્જે લેવામાં આવી છે જોકે અગાઉ જમા થયેલા 70 હથિયારો પહેલે થીજ જમા થયેલા હતા ત્યારે વધુ 27 જેટલા હથિયાર કબ્જે લેવાની કામગીરી માં 24 હથિયારો જમા લેવાઈ ચુક્યા છે.

અને બાકી ની કામગીરી હાલ ચાલુ છે અંબાજી પોલીસ ચૂંટણી દરમિયાન કોઈ અનીઇચ્છનીય બનાવ ન બને તેની તકેદારી ના ભાગ રૂપે કામગીરી હાથધરી છે.

આ પણ વાંચો…નવલકથા; Sudhani jindagini safar: સુધાની જિંદગીની સફર (ભાગ-3)

Whatsapp Join Banner Guj