BD cigarette smokers were prosecuted by AMC

BD cigarette smokers were prosecuted by AMC: અમદાવાદ મ્યુન્સિપાલટી કોર્પોરેશન દ્વારા બીડી સિગરેટ પીનારા લોકો પર કાર્યવાહી કરવામાં આવી

BD cigarette smokers were prosecuted by AMC: શહેરમાં અનેક જગ્યાએ પાનના ગલ્લાઓ ચાલે છે જ્યાં તમાકુ સિગારેટ વેચાણ થાય છે અને કેટલી જગ્યાએ કોટા એક્ટનો ભંગ થાય છે

અમદાવાદ, 01 જૂનઃ BD cigarette smokers were prosecuted by AMC : ગઇ કાલે વિશ્વ તમાકુ નિષેધ ના દિવસે ઉજવણી ના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હોવાની પ્રેસનોટ મોકલવામાં આવી હતી. શહેરમાં અનેક જગ્યાએ પાનના ગલ્લાઓ ચાલે છે જ્યાં તમાકુ સિગારેટ વેચાણ થાય છે અને કેટલી જગ્યાએ કોટા એક્ટનો ભંગ થાય છે.

પરંતુ આ દિવસની ઉજવણી થતી હોવાના લીધે આરોગ્ય વિભાગ દ્વારા પોતે આ બાબતે કાર્યવાહી કરતી હોવાનું બતાવવા માટે તમામ ઝોનમાં લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ક્યાં ગયા સેમિનાર કરવામાં આવ્યો હતો ત્યાં તમાકુ અને સિગારેટના કોટા એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચોઃ India have a chance to be the first team to win T20: ટીમ ઇન્ડિયાના નિશાના પર વર્લ્ડ રેકોર્ડ, સતત 13 ટી-20 જીતનારી પ્રથમ ટીમ બનવાની તક

જેમાં દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બહોળી સંખ્યામાં લોકોને વ્યસન છોડાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા આ વ્યસન મુક્તિ અભિયાન માં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જાહેર રસ્તા પર ધૂમ્રપાન કરનાર પાસેથી આરોગ્ય અને મ્યુનિસિપાલટી ટીમ દ્વારા દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને ગઇ કાલે વિશ્વ ટોબેકો નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જાહેરમાં ધૂમ્રપાન કરનાર લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Firing at a policeman: પોશીનામા ગૌરી ગામે ત્રણ પોલીસકર્મી પર ફાયરિંગ કરાયું- વાંચો શું છે મામલો?

Gujarati banner 01