Row pack service

Row-pack service: ભાવનગર અને હજીરા વચ્ચે વધુ એક રો-પેક્ષ સેવા શરૂ કરવા અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મોટી જાહેરાત કરી

Row-pack service: આગામી સમયમાં વડાપ્રધાન મોદીના હસ્તે આ સેવાનો હજીરા ખાતેથી પ્રસ્‍થાન કરાવવામાં આવશે

ભાવનગર, 01 જૂનઃ Row-pack service: ભાવનગર-હજીરા વચ્ચે વધુ એક રો-પેક્ષ શરૂ થશે ભાવનગર અને હજીરા વચ્ચે વધુ એક રો-પેક્ષ સેવા શરૂ કરવામાં આવશે આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મોટી જાહેરાત કરી છે. મહત્વનું છે કે, આગામી સમયમાં વડાપ્રધાન મોદીના હસ્તે આ સેવાનો હજીરા ખાતેથી પ્રસ્‍થાન કરાવવામાં આવશે. જેને પગલે ભવનગર સહિત આજુબાજુના પંથકવાસીઓની સુવિધામાં વધારો થવાને લોકો દ્વારા આ જાહેરાતને આવકાર મળી રહ્યો છે.

અગાઉ હજીરા-ઘોઘા રો-પેક્ષ ફેરી સર્વિસનું પીએમના હસ્તે કરાયું હતું ઈ-લોકાર્પણ નોંધનિય છે કે, અગાઉ ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્ષ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. હજીરા-ઘોઘા રો-પેક્ષ ફેરી સર્વિસનું પણ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયા બાદ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે સેવા સુવિધાયુક્ત સાબિત થયા બાદ લોકોની જરૂરિયાતોને ધ્યાને લઈને આ સેવા અંગે ફરી એક વખત નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ હજીરા-ઘોઘા રો-પેક્ષ ફેરી સર્વિસનું પીએમના હસ્તે કરાયું હતું ઈ-લોકાર્પણ નોંધનિય છે કે, અગાઉ ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્ષ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. હજીરા-ઘોઘા રો-પેક્ષ ફેરી સર્વિસનું પણ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયા બાદ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ BD cigarette smokers were prosecuted by AMC: અમદાવાદ મ્યુન્સિપાલટી કોર્પોરેશન દ્વારા બીડી સિગરેટ પીનારા લોકો પર કાર્યવાહી કરવામાં આવી

આ પણ વાંચોઃ India have a chance to be the first team to win T20: ટીમ ઇન્ડિયાના નિશાના પર વર્લ્ડ રેકોર્ડ, સતત 13 ટી-20 જીતનારી પ્રથમ ટીમ બનવાની તક

Gujarati banner 01