Ewkzv0KVIAYPldi

Breaking news: દમણની એક ફેક્ટરીમાં આગ લાગી, આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન યથાવત

દમણ, 16 માર્ચઃ તાજેતરમાં જ એક દમણ ખાતેથી એક મોટા સમાચાર(Breaking news) જાણવા મળ્યા છે. દમણ ખાતે એક ફેક્ટરીમાં આગ લાગી છે. આગ વધતા જ તેની પર કાબુ મેળવવાનો પ્રયત્ન યથાવત છે. આગ લાગતા જ ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ત્યાં પહોંચી ગઇ હતી, તે પણ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…

Good bye social media: પોતાની બર્થ ડે બાદ બોલિવુડ એક્ટર આમિર ખાને સોશિયલ મીડિયાને કહ્યું અલવિદા..! ફેન્સ થયા નારાજ