CM flag hosting ceremony at modasa

CM flag hosting ceremony at modasa: મોડાસામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવ્યો, જુઓ વીડિયો

CM flag hosting ceremony at modasa: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઓરેન્જ કલરની પાઘડી પહેરીને દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા

ગાંધીનગર, 15 ઓગષ્ટઃ CM flag hosting ceremony at modasa: ગુજરાતમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આ વર્ષે અરવલ્લીમાં કરાઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અરવલ્લીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. પહેલીવાર સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અરવલ્લીમાં કરાઈ હતી. તો હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા પણ કરાઈ. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઓરેન્જ કલરની પાઘડી પહેરીને દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા.

તમામ નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. ભારતને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવીને વીર શહીદોને યાદ કરવાનો આજે દિવસ છે. ગુજરાત માટે ગર્વની વાત છે કે આઝાદીનુ નેતૃત્વ ગુજરાતના બે સપૂત ગાંધીજી અને સરદાર પટેલને યાદ કર્યા છે.

આ પણ વાંચોઃ Today PM address the Nation: લાલ કિલ્લા પરથી PM મોદીએ રજૂ કરી આગામી 25 વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ, વાંચો શું કહ્યુ વડાપ્રધાને સંબોધનમાં?

આ પણ વાંચોઃ Congress 100 workers join AAP: કોંગ્રેસના ગઢમાં ગાબડુ,દાંતા બેઠકના 100 જેટલા કાર્યકરો કોંગ્રેસ છોડી આપમાં જોડાયા

Gujarati banner 01