IMG 20200312 WA0019

મુખ્યમંત્રી રુપાણી(CM Rupani) રાજ્યની જનતાનો આભાર માન્યો, સીએમએ કહ્યુંઃ વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય

CM Rupani

ગાંધીનગર, 23 ફેબ્રુઆરીઃ મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી(CM Rupani) એ રાજ્યના મહાનગર પાલિકાઓ ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ના ભવ્ય વિજય અંગે પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા પ્રતિક્રિયા આપી સૌ કાર્યકર્તા જનતા જનાર્દન નો આભાર વ્યક્ત કર્યો છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

રાજ્યમાં અમદાવાદ સહિતની મહાનગર પાલિકાઓમાં ભાજપના વિજય(Bjp Victory)ના એંધાણ, આતશબાજી સાથે ડીજે ના તાલે ભવ્ય વિજય સરઘસ નીકળ્યું: જુઓ વીડિયો