CM Bhavina patel

CM VC with bhavina: સીએમ રુપાણીએ વીડિયો કોલ દ્વારા પેરાઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિનાને શુભેચ્છા પાઠવી પરિવાર સાથે વાત કરી

CM VC with bhavina: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પેરાઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ સાથે વિડીયો કોલના માધ્યમથી વાત કરી દેશ માટે મેડલ જીતી લાવવા બદવ અભિનંદન પાઠવ્યા

ભાવિના પટેલને દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર રૂપે 3 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર, 29 ઓગષ્ટઃ CM VC with bhavina: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દિવ્યાંગ ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ રૂપિયા ત્રણ કરોડની પ્રોત્સાહક રાશિ જાહેર કર્યાની વાત કરી ભાવિના પટેલને આગામી પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવવા અને સ્પોર્ટ્સ ક્ષેત્રે તેણીની કારકિર્દીને આગામી દિવસોમાં આ શ્રેષ્ઠ કોચિંગ મેળવી વધુ ઊંચાઇ ઉપર લઇ જવાની શુભેચ્છાઓ પાઠવી

bhavina patel medal

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાવિના પટેલના માતા-પિતા સાથે પણ વિડીયો કોલના માધ્યમથી વાત કરી તેઓને પણ અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચોઃ Alia bhatt releases 1st part of podcast series: આલિયા ભટ્ટે કોવિડ વેક્સીનેશનની જાગરૂતતા માટે પોડકાસ્ટર સીરીઝનો પહેલો ભાગ રિલીઝ કર્યો

Whatsapp Join Banner Guj