hatkeshwar injured

CTM overbridge: અમદાવાદ સી ટી એમ ઓવરબિજ ના હાટકેશ્વર તરફ ના છેડે આઈશર એ પાંચેક વાહનો ને અડફેટે લીધા ત્રણ વ્યકિતઓ બન્યા ઇજાગ્રસ્ત

CTM overbridge: અમદાવાદ ના હાટકેસવર સી ટી એમ (CTM) માર્ગ પર ની ઘટના

અમદાવાદ , ૨૫ જુલાઈ: CTM overbridge: સી ટી એમ ઓવરબિજ ના હાટકેસવર તરફ ના છેડે આઈશર એ પાંચેક વાહનો ને અડફેટે લીધા બે મહિલા ઓ સહિત ત્રણ વ્યકિતઓ ઇજાગ્રસ્ત બન્યા ત્રણ જેટલી ૧૦૮ થી તેઓ ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

આ પણ વાંચો…Heavy rain alert:દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ, 27 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

CTM overbridge: વરસતા ઝરમર વરસાદ મા હાટકેસવર બાજુ થી આવી રહેલ આઈશરે પુલ ના છેડે ચાર બાઈકો અને એક લોડિંગ ટેમ્પા ને અડફેટે લઈ ને રિવર્સ મા દોડવા લાગી અને દુકાન ના ઓટલા પાસે જઈ ને અટકી આઈશર ચાલક ને પોલિસ એ ઝડપી ખોખરા પોલિસ સ્ટેશન લઈ જવાયો

એક અજાણ્યા બાઈક ચાલક પરિવાર ને અડફેટે લેતા તેને ગંભીર ઈજા ઓ સાથે હોસ્પિટલ લઈ જવાયો

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

ખોખરા પોલિસ ની ત્રણ ગાડી ઓનો કાફલો અકસ્માત સ્થળે આવી જામ થયેલા ટ્રાફિક ને યથાવત કરી તમામ ઇજાગ્રસ્ત ઓને ૧૦૮ દ્દારા હોસ્પિટલ મોકલાવ્યા.