Ambaji 1

Devotee donated gold worth lakhs at ambaji: અંબાજી ખાતે એક માઈ ભક્તે લાખોના કિંમતના સોનાનો કર્યું દાન, વાંચો…

Devotee donated gold worth lakhs at ambaji: મુંબઈના એક માઈ ભક્ત દ્વારા 23.67 લાખના કિંમતના સોનાનું ગુપ્ત દાન કર્યું

અંબાજી, 20 નવેમ્બર: Devotee donated gold worth lakhs at ambaji: યાત્રાધામ અંબાજી ખાતે મુંબઈના એક માઈ ભક્ત દ્વારા 23.67 લાખના કિંમતનો સોનાનો દાન કર્યું છે. અંબાજી ખાતે હાલ તબક્કે જે રીતે રવિવારને લઈ યાત્રિકોની ભારે ભીડ ઉમટી હતી અને સવારથી અંબાજી નો મંદિર યાત્રિકોથી ધમધમી રહ્યો હતો.

Gold

આ દરમિયાન મુંબઈના એક દાતા એ પોતાનું નામ ગુપ્ત રાખીને 454 ગ્રામ જેટલું સોનાનું જેમાં સો સો ગ્રામના ચાર અને એક 50 ગ્રામ ની લગડી કુલ 454 ગ્રામ સોનું માં અંબે ના ચરણોમાં ભેટ ધર્યું હતું.

જો કે આ મુંબઈના દાખલા દ્વારા પોતાનું નામ ગુપ્ત રાખ્યુ હતુ ને આ સોનુ અંબાજી ટેમ્પલ ઇન્સ્પેક્ટર સતીશ ગઢવીને સોનું સુપ્રત કર્યુ હતું. હાલ તમે કે જે રીતે અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે અંબાજીમાં અવિરત પણે માતાજીના મંદિરે બનાવવા માટે દાનનો પ્રવાહ વહી રહ્યો છે.

આ પણ વાંચો: Child fair in danta taluka: દાંતા તાલુકાના ૬૫૦ જેટલાં બાળકોએ બાળમેળાની મજા માણી

Gujarati banner 01