dfd24bc7 64e8 4d11 86b0 b906ec7c76d6

Diu: દીવ ખાતે કોહિનૂર હોટલના ઉપયોગ માટે 36000 સ્ક્વેર મીટર સરકારી જમીનનું અનઅધિકૃત દબાણ ખાલી કારાવ્યુ!

Diu: હોટલ માલિક દ્વારા તંત્ર પર દબાણ લાવવા અનેક પ્રયાસો છતાં તંત્ર એ મચક ના આપતા છેવટે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

અહેવાલઃ જગત રાવલ

જામનગર, 06 ડિસેમ્બરઃ Diu: કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ની અવારનવાર વિવાદો માં રહેતી અને રાજકીય વગ ધારાવતી હોટલ કોહિનૂરના માલિકે હોટલના ઉપયોગ માટે 36000 સ્ક્વેર મીટર સરકારી જમીનનું અનઅધિકૃત દબાણ આજરોજ સરકારે ખાલી કરાવ્યું, હોટલ માલિક દ્વારા તંત્ર પર દબાણ લાવવા અનેક પ્રયાસો છતાં તંત્ર એ મચક ના આપતા છેવટે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું.

આ પણ વાંચોઃ IND v/s NZ: મુંબઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ સર્જ્યો ઈતિહાસ, ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનોથી માત આપી- વાંચો વિગત