Dumper hit Activa boy death

Dumper hit Activa: હ્રદય કંપાવનારો અકસ્માત, માતાની નજર સામે જ બાળકનું કચડાવાથી મોત નિપજ્યુ

Dumper hit Activa: આ મામલે ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

અમદાવાદ, 21 એપ્રિલઃ Dumper hit Activa: આજે અમદાવાદમા આવો જ એક હ્રદય કંપાવનારો અકસ્માત થવા પામ્યો છે. જ્યા શહેરના પાંજરાપોળ વિસ્તારમાં સહજાનંદ કોલેજ નજીક ડમ્પરચાલકે દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહેલી એક્ટિવાચાલક મહિલાને અડફેટે લીધી હતી, જેમાં દહર ભટ્ટ નામના બાળકનું મોત થયું હતું. માતાની નજર સામે જ બાળકનું કચડાવાથી મોત થયું છે. આ મામલે ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આંબાવાડીમાં આવેલી અમૃત જ્યોતિ સ્કૂલના જુનિયર કેજીમાં ભણતા દહર ભટ્ટ માતા સુરભિની સામે જ ડમ્પર નીચે કચડાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે બાળકનો 1 જૂને જન્મદિવસ હતો.

આ પણ વાંચોઃ BJP leader shot dead: આ ભાજપના જાણીતા નેતાની કરવામાં આવી હત્યા, હોસ્પિટલ જતા સુધીમાં જ મોત નિપજ્યુ- વાંચો શું છે મામલો?

આ પણ વાંચોઃ Concept Craft: શહેરની મહિલાઓ દ્વારા હસ્તકલા ને જીવંત રાખવા માટે શરૂ કરવા એક અનોખુ સ્ટાર્ટઅપ વેન્ચર

Gujarati banner 01