BJP leader shot dead

BJP leader shot dead: આ ભાજપના જાણીતા નેતાની કરવામાં આવી હત્યા, હોસ્પિટલ જતા સુધીમાં જ મોત નિપજ્યુ- વાંચો શું છે મામલો?

BJP leader shot dead: જીતુ ચૌધરી ભાજપના મયુર વિહાર જિલ્લાના મંત્રી હતાં

નવી દિલ્હી, 21 એપ્રિલઃBJP leader shot dead: 42 વર્ષીય જીતુ ચૌધરીને બુધવારે રાત્રે લગભગ 8:15 વાગ્યે કેટલાંક અજાણ્યા બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઇને પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કરી દીધો હતો.

જીતુ ચૌધરીની ગોળી મારીને હત્યા, પ્રાપ્ત માહિતી અનુસાર, બદમાશોએ બીજેપી નેતા જીતુ ચૌધરી પર 6 ગોળીઓ ચલાવી દીધી. જણાવી દઇએ કે, જીતુ ચૌધરી ભાજપના મયુર વિહાર જિલ્લાના મંત્રી હતાં.

આ પણ વાંચોઃ Concept Craft: શહેરની મહિલાઓ દ્વારા હસ્તકલા ને જીવંત રાખવા માટે શરૂ કરવા એક અનોખુ સ્ટાર્ટઅપ વેન્ચર

આ પણ વાંચોઃ UK PM visit Gandhi ashram: યુ.કે.ના વડાપ્રધાનને ગાંધી આશ્રમની મુલાકાત લીધી, વિઝિટર્સ બુકમાં લખ્યો આ સંદેશ- વાંચો સંપૂર્ણ વિગત

Gujarati banner 01