metro amdavad

Gujarat metro recruitment: ગુજરાત મેટ્રોમાં નોકરી કરવી છે…? જાણો કેવી રીતે કરવાની અરજી…

Gujarat metro recruitment: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને એપ્રેન્ટિસ-ડિપ્લોમાં અને આઇટીઆઇ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે

અમદાવાદ, 03 ફેબ્રુઆરી: Gujarat metro recruitment: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં નોકરી માટે રાહ જોઇ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. કેમકે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને ભરતી માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોફિકેશન પ્રમાણે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને એપ્રેન્ટિસ-ડિપ્લોમાં અને આઇટીઆઇ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન 45 પદો પર ભરતી કરવાની છે. રસ દાખવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે.

નોટિફિકેશન પ્રમાણે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારો https://www.gujaratmetrorail.com/ સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 8મી ફેબ્રુઆરી, 2023 છે.

આ પણ વાંચો: Pathaan movie income: બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે ‘પઠાણ’, 9 દિવસમાં કરી આટલા કરોડથી વધુની કમાઈ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો