birds death

jamnagar birds death: જામનગર શહેર મધ્યમાં આવેલા રણમલ તળાવ બન્યું પક્ષીઓની સ્મશાન…

jamnagar birds death: એકાએક એક સાથે 35 થી વધુ બતકો મૃત હાલતમાં મળી આવ્યા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૪ ઓગસ્ટ:
jamnagar birds death: જામનગર શહેર મધ્યમાં આવેલા રણમલ તળાવ બન્યું પક્ષીઓની સ્મશાન…

  • એકાએક એક સાથે 35 થી વધુ બતકો મૃત હાલતમાં મળી આવ્યા
  • ફાયરબ્રિગેડ વિભાગના જવાનો એ પાણી માં તરતા પક્ષીના મૃતદેહો ને બહાર કાઢ્યા…
  • સ્પોટ બિલ ડક… ગુજરાતીમાં જેને તીલયાળી બતક થી ઓળખવામાં આવે છે તેના થયા મોત
  • પક્ષીઓના મોત નું હજુ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી
  • પક્ષોઓના ટપોટપ મોત થી પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી.

આ પણ વાંચો…Vatan prem yojana:સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી વતન પ્રેમ યોજનાની ગવર્નીંગ બોડીની પ્રથમ બેઠકમાં લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય- વાંચો વિગત

Whatsapp Join Banner Guj