loksabha election 2024 candidates in Gujarat

loksabha election 2024 candidates in Gujarat: ભાજપે લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી, જાણો ગુજરાતની 15 સીટ પર નામ- વાંચો વિગત

loksabha election 2024 candidates in Gujarat: પ્રથમ યાદીમાં ભાજપે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા

નવી દિલ્હી, 02 માર્ચ:loksabha election 2024 candidates in Gujarat: લોકસભા ચૂંટણીની જાહેર થાય તે પહેલા દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં પ્રથમ યાદીમાં ભાજપે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાંથી ગુજરાતની 15 સીટો પર નામ જાહેર કરવામાં આવ્યા છે.

  • કચ્છ: વિનોદ ચાવડા
  • પાટણ: ભરતસિંહ ડાભી
  • ગાંધીનગર: અમિત શાહ
  • અમદાવાદ પશ્રિમ: દિનેશ મકવાણા (SC)
  • બનાસકાંઠા: રેખા ચૌધરી
  • રાજકોટ: પરશોત્તમ રૂપાલા
  • પોરબંદર: મનસુખ માંડવિયા
  • જામનગર: પુનમ માડમ
  • આણંદ: મિતેશ પટેલ
  • ખેડા: દેવુંસિંહ ચોંહાણ
  • પંચમહાલ: રાજપાલ જાદવ
  • દાહોદ: જશવંતસિંહ ભાભોર
  • ભરૂચ: મનસુખ વસાવા
  • બારડોલી: પ્રભુભાઈ વસાવા
  • નવસારી : સી.આર. પાટીલ

આ પણ વાંચોઃ Loksabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઇ ભાજપે જાહેર કરી 195 ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો કોણ કોણ લિસ્ટમાં સામેલ ?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો