Modi Rakhi

Rakhi for PM: વડાપ્રધાન માટે અમદાવાદની મુસ્લિમ મહિલાઓ અનોખા અંદાજે રાખડી દિલ્હી મોકલી- જુઓ ફોટો

Rakhi for PM: રક્ષાબંધનના પર્વની નિમિતે મુસ્લિમ બહેનોએ વડાપ્રધાનના સ્ટેચ્યુને ભાવથી રક્ષા સૂત્ર બાંધ્યુ

અમદાવાદ, 18 ઓગષ્ટઃRakhi for PM: રક્ષાબંધન પર્વ નિમિત્તે જમાલપુર ખાતે ૧૮/૦૮/૨૦૨૧ ના રોજ બપોરે ૩:૩૦ વાગે મુસ્લિમ બહેનો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સ્ટેચ્યું ને રાખડી બાંધી ,ચાંદીની રાખડી દિલ્હી મોકલવામાં આવશે,

Modi Rakhi 3
જમાલ પુર ખાતે રઉફ શૈખ બંગાળીના નિવાસ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
Modi Rakhi 4
વડાપ્રધાનને મુસ્લિમ મહિલાઓએ રક્ષાસૂત્ર બાંધ્યુ
Modi Rakhi 3
રાખડી બાંધેલા વડાપ્રધાનના સ્ટેચ્યુને નવી દિલ્હી પીએમના નિવાસ સ્થાને મોકલી આપવામાં આવશે.
Whatsapp Join Banner Guj