Mehsana BJP training class: અંબાજી શક્તિપીઠ ખાતે ચાલી રહેલા મહેસાણા જિલ્લાના પ્રશિક્ષિણ વર્ગ ના ત્રીજા દિવસ ના તેરમા સત્ર

Mehsana BJP training class: પ્રશિક્ષણ વર્ગ ના સમાપન વર્ગ માં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ના આગમન સમયે જિલ્લા પ્રમુખ જસુભાઈ પટેલે તેમને આવકાર્યા હતા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૪ ઓક્ટોબર:
Mehsana BJP training class: અંબાજી શક્તિપીઠ ખાતે ચાલી રહેલા મહેસાણા જિલ્લાના પ્રશિક્ષિણ વર્ગ ના ત્રીજા દિવસ ના તેરમા સત્ર માં વક્તા એચ, એસ,પટેલે કેન્દ્ર સરકાર ની વિકાસની યોજનાઓ આપણા પ્રદેશના સંદેર્ભમાં ,ચૌદમાં સત્ર ના વક્તા આઈ. કે. જાડેજાએ 2014 પછી ભારતની રાજનીતિમાં આવેલ બદલાવ વિશે અને પાંદરમાં સત્ર ના વક્તા રત્નાકરજી પ્રદેશ સંગઠન મહામંત્રી એ આજના ભારતની વૈચારિક મુખ્યધારા-આપણી વિચારધારા વિષય ઉપર વક્તવ્ય આપી ભારતીય જનતા પાર્ટી ના અપેક્ષિત કાર્યકરો ને પ્રશિક્ષણ આપ્યું હતું

Mehsana BJP training class

આ પ્રશિક્ષણ વર્ગ માં મહેસાણા જિલ્લા પ્રમુખ જસુભાઈ પટેલ, મહામંત્રીઓ શૈલેષભાઇ પટેલ,ડો જે.એફ. ચૌધરી, ભગાજી ઠાકોર ,જિલ્લા પ્રભારી કૌશલ્યા કુંવર બા, કનુભાઈ પટેલ, પાલક તખતસિંહ જી,સાંસદ શારદાબેન પટેલ, ધારાસભ્યો ડો, આશાબેન પટેલ, અજમલજી ઠાકોર કરશનભાઇ સોલંકી ,જિલ્લા કારોબારી સભ્યો, વિવિધ મંડલ ના પ્રમુખ ઓએ 3 દિવસ ફરજીયાત હાજર રહી પ્રશિક્ષણ મેળવ્યુ હતું,

પ્રશિક્ષણ વર્ગ ના સમાપન વર્ગ માં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ના આગમન સમયે જિલ્લા પ્રમુખ જસુભાઈ પટેલે તેમને આવકાર્યા હતા

Whatsapp Join Banner Guj