Breaking news 02

MP Road Accident: MPમાં બ્રેક ફેલ થતાં થયો મોટો અકસ્માત, 14નાં ઘટનાસ્થળે મોત- વાંચો વિગત

ભોપાલ, 29 ફેબ્રુઆરીઃ MP Road Accident: દેશમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ધટના મધ્યપ્રદેશમાં બની છે જેમાં 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 21 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.

આ પણ વાંચો… 2 Child Norm For Government Jobs: હવે 2થી વધુ બાળકો હશે તો નહીં મળે આ રાજ્યમાં સરકારી નોકરી, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક પીકઅપ વાહનની બ્રેક ફેલ થઈ ગઈ હતી, જે બાદ વાહન કાબુ બહાર થઈ જતાં પલટી મારી ગયું હતું. આ ભયાનક અકસ્માતની ઘટના પર મુખ્યમંત્રી મોહનલાલ યાદવે મૃતકોના પરિજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં 4-4 લાખના વળતરની જાહેરાત કરી છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો