PM Modi in Ahmedabad

PM Modi in Ahmedabad: ગુજરાતના બે દિવસીય પ્રવાસે અમદાવાદ આવી પહોંચ્યા પીએમ મોદી…

PM Modi in Ahmedabad: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું

અમદાવાદ, 30 ઓક્ટોબરઃ PM Modi in Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસની મુલાકાતે અમદાવાદ આવી પહોંચ્યા છે. આ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

PM Modi in Ahmedabad 1

અમદાવાદ પહોંચ્યા પછી હવે વડાપ્રધાન અંબાજી માતાના દર્શન કરવા જશે. અહીં તેમના સ્વાગત માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આના પછી ગાંધીનગર ખાતે પીએમ મોદીની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે.

આ પણ વાંચો….Pratapnagar-Ektanagar Trains Canceled: પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર ટ્રેનો રદ રહેશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો