39683818 0 image a 17 1614115707923

41 લાખના વીમા માટે પતિએ તેની ગર્ભવતી પત્ની(pregnant wife)ને 1000 ફૂટ ઊંચાઈએથી ધક્કો માર્યો- વાંચો શું છે મામલો

pregnant wife

તુર્કી, 24 ફેબ્રુઆરીઃ આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે વીમા એટલે કે ઇન્શ્યોરન્સના પૈસા મેળવવા માટે થઇને ઘણા લોકો પોતાના વાહનને નુકસાન પહોંચાડે છે જેથી વીમાના પૈસા આવે અને તેમાંથી તે નવુ વાહન ખરીદી શકે. પરંતુ તુર્કીમાં તો એક પતિએ ઇન્શ્યોરન્સના પૈસા મેળવવા માટે પોતાની પત્ની(pregnant wife)ને 1000 ફૂટ ઉંચાઇથી ધક્કો માર્યો. પોલીસે 40 વર્ષીય હકાન ઐસલને 32 વર્ષીય પત્ની સેમરા ઐસલનાં મર્ડરના આરોપમાં ધરપકડ કરી છે. જો કે, હકાન હજુ પણ આ વાત માનવા તૈયાર નથી તે આ ઘટનાને એક અકસ્માત જ ગણાવે છે.

pregnant wife

આ કપલે ભેખડ પર બેસીને ઘણી સેલ્ફી પણ ક્લિક કરી હતી. 40,865 પાઉન્ડ એટલે કે 41.23 લાખ રૂપિયા માટે સેમરાનાં પતિએ આખું ષડયંત્ર રચ્યું હતું. પર્સનલ(pregnant wife) એક્સીડન્ટ ઇન્શ્યોરન્સ, પ્રમાણે સેમરાનાં મૃત્યુ પછી આટલી મોટી રકમની હકદાર એકમાત્ર તેનો પતિ હતો.

Whatsapp Join Banner Guj

હકાન તેની પત્ની સાથે ટોટલ 3 કલાક સુધી બેઠો હતો જેથી તેની આજુબાજુ કોઈ છે કે નહિ તેનું ધ્યાન રહે. જ્યારે તેણે જોયું કે આજુબાજુ જોવા માટે કોઈ નથી ત્યારે તેણે પત્નીને નિર્દયતાથી ધક્કો માર્યો.

cliff husband 06

સેમરાનાં ભાઈએ આરોપ મૂકતા કહ્યું કે, ‘ગર્ભવતી પત્ની(pregnant wife)નાં મૃત્યુ પછી પણ હકાન થોડો પણ ઉદાસ દેખાતો નહોતો. હું અને મારી બહેન અમને બંનેને લોન લેવી ગમતી નહોતી. તેનાં મૃત્યુ પછી અમને ખબર પડી કે તેના નામે ટોટલ 3 લોન હકાને લીધી હતી. બીજી વાત એ કે સેમરાને ઊંચાઈનો ડર હતો તો તે 1000 ફૂટની ઊંચાઈ સુધી કેવી રીતે પહોંચી? ’હકાને પોતાના બચાવમાં કહ્યું કે, ‘હું સેમરાનો ફોન તેના બેગમાંથી લેવા ગયો ત્યારે મેં પાછળથી તેની બૂમો સાંભળી. હું ઊંધો ફર્યો ત્યારે જોયું તો તે ત્યાં નહોતી. મેં મારી પત્નીને ધક્કો માર્યો નથી.’

આ પણ વાંચો…