Demand for completion of road work before monsoon

Demand for completion of road work before monsoon: મોરબીના છેવાડાના વિસ્તારમાં ચોમાસા પૂર્વે રોડનું કામ પૂર્ણ કરવા માંગ કરાઈ

Demand for completion of road work before monsoon: સામાજિક કાર્યકરે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી

મોરબી, 25 મેઃ Demand for completion of road work before monsoon: મોરબી શહેરના છેવાડાના વિસ્તારમાં રોડનું કામ ચાલી રહ્યું હોય અને હવે ચોમાસું નજીક છે ત્યારે ચોમાસા પૂર્વે રોડનું કામ જલ્દીથી પૂર્ણ થાય તેવી માંગ કરાઈ છેરોડનું કામ કાચબા ગતિએ ચાલતા સ્થાનિકો મુશેકલી ભોગવી રહ્યા છે 

સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે શનાળા બાયપાસ પાસે વોર્ડ નં ૧૧ માં આવેલ લાયન્સનગર, ગોકુલનગર મેઈન રોડ પર નવો રોડ બને છે જે રોડ એક સાઈડ ખોદી નાખેલ છે જે સાઈડ ચોમાસું શરુ થાય તે પૂર્વે રોડનું કામ પૂર્ણ કરવાની પ્રજાની માંગ છે.

આ પણ વાંચોઃ Russian diplomat posted at UN resigns: પુતિનને મોટો ફટકો, યુએનમાં પોસ્ટ કરાયેલા રશિયન રાજદ્વારીએ રાજીનામું આપ્યું, યુક્રેન યુદ્ધને ‘શરમજનક’ ગણાવ્યું

અન્યથા ચોમાસામાં ચાલવા લાયક નહિ રહે જે યોગ્ય રીતે કામગીરી ચાલુ કરવા વિનંતી કરી છે ઘણા સમયથી રોડની કામગીરી બંધ છે જે ફરી ચાલુ કરી એક સાઈડ ચાલવા જેવું થઇ જાય તો લોકોને ઓછી તકલીફ સહન કરવી પડે જેથી ચોમાસા પૂર્વે રોડનું કામ જલ્દીથી પૂર્ણ કરવા માંગ કરી છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Zomato Share Price: પરિણામો બાદ Zomatoના શેરમાં 19 ટકાનો ઉછાળો, વર્તમાન સ્તરથી 100 ટકા વળતર આપી શકે છે!   

Gujarati banner 01