Superintendent Accountant Farewell Ceremony

Superintendent Accountant Farewell Ceremony: પાલનપુર વીજ કંપનીના સુપ્રિટેન્ડેન્ટ એકાઉન્ટન્ટ વિદાય સમારંભ

Superintendent Accountant Farewell Ceremony: બનાસકાંઠા વીજ કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલા સુપ્રિ.એકા.નું શાબ્દિક તેમજ વિવિધ મૂર્તિચીહોં દ્વારા સ્વાગત અને શુભેચ્છાઓ પાઠવી

અહેવાલઃ કિષ્ણા ગુપ્તા

અંબાજી, 01 જુલાઈઃ Superintendent Accountant Farewell Ceremony: પાલનપુર ઉત્તર ગુજરાત વીજ કંપનીના વિભાગીય કચેરીમાં સુપ્રિટેન્ડેન્ટ એકાઉન્ટન્ટ જે.એસ.પટેલનો વય નિવૃત અર્થે વિદાય સમારંભ યોજાયો હતો. પાલનપુર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એસ.આર.પટેલ સાહેબના પ્રમુખ સ્થાને અને કાર્યપાલક ઇજનેર કે.આર.જોશી ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠા વીજ કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલા સુપ્રિ.એકા.નું શાબ્દિક તેમજ વિવિધ મૂર્તિચીહોં દ્વારા સ્વાગત અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ તેમની કંપની પ્રત્યેની કામગીરી અને સંઘની કાર્યશૈલી સાથે કર્મચારીની લોકચાહનાને બિરદાવી હતી. સમગ્ર સંચાલન પરિમલ પટેલે સંભાળેલ હતું.

આ પણ વાંચો… Frequency of Trains Increased: ગાંધીગ્રામ-બોટાદ સ્પેશિયલ અને ધ્રાંગધ્રા-બોટાદ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો