Suspicious boat

Suspicious boat:દરિયામાં એક શંકાસ્પદ બોટ મળી, તેમાં બે ઇસમો ૨. ૪૭ ગન તથા એક બોમ્બ મળી આવ્યા

Suspicious boat: જામનગર દરિયા વિસ્તારમાંથી આતંવાદીઓ ઘૂસણખોરી કરી આતંવાદી હુમલો કરી શકે છે

અહેવાલઃ જગત રાવલ

જામનગર, 10 ઓગષ્ટઃSuspicious boat: જામનગર જિલ્લા એલ.આઇ.બી. ઓફિસ જામનગર ખાતે થી અતિ ગંભીર ઇનપુટ મળેલ કે જામનગર દરિયા વિસ્તારમાંથી આતંવાદીઓ ઘૂસણખોરી કરી આતંવાદી હુમલો કરી શકે છે.

જે ઇનપુટ આધારે એસ.પી. સા. જામનગર દ્વારા dysp જે.એચ.ચાવડા સાહેબ ને તથા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. કે. કે.ગોહિલ તથા બેડી મરીન પો.સ.ઈ. સી.એમ. કાટલિયા ને આ અંગે કાર્યવાહી કરવા સૂચના કરેલ જે અન્વયે દરિયાઈ પેટ્રોલિંગ રહી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતી.

928d5036 1c87 4e50 bdbe 0b8e7cd34573

આ પણ વાંચોઃ No need to panic about the lumpy virus: લમ્પી સ્કીન ડીસીઝના નિયંત્રણ માટે રાજય સરકાર સતત ચિતિંત,પશુપાલન મંત્રીએ કહ્યુ-પશુપાલકો એ સહેજપણ ગભરાવાની જરૂર નથી

તે દરમ્યાન કલાક ૧૪/૦૦ વાગ્યે જૂના બંદર થી આગળ દરિયામાં એક સંકાસ્પદ બોટ જોવા માં આવેલ જેને ઉભી રાખવા જનાવતા ઉભી રાખેલ નહિ જેથી બોટ ને કોરડન કરી ઉભી રખાવેલ અને બોટ ચેકીંગ કરતા તેમાંથી ૨ સંકાસ્પદ ઈસમો મળી આવેલ આવ્યા હતા.

આ ઉપરાંત બોટ અંદરથી ૨. ૪૭ ગન તથા એક બોમ્બ મળી આવેલ જેથી બોટ ને બંદર લઈ આવેલ અને વધુપૂછ પરછ કરતા મોકડ્રિલ હોવાનું જણાવેલ જેથી આ મોકડ્રીલ જાહેર કરવામાં આવેલ હતી.

આ પણ વાંચોઃ Celebrating Rakhi with PM replica: હિન્દુહૃદય સમ્રાટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રતિકૃતિના રાખડી બાંધીને રક્ષાબંધન ઉજવાશે

Gujarati banner 01