lion

Three lion cubs born sakkarbagh zoo: જૂનાગઢ-સક્કરબાગ ઝૂમાં ત્રણ સિંહના બાળનો જન્મ થયો

Three lion cubs born sakkarbagh zoo: ત્રણેય બાળનો સક્કરબાગ ઝૂ વેટરનરી ડોક્ટર અને ઝૂ સ્ટાફ દ્વારા દેખભાળ કરાઈ રહી

જૂનાગઢ, 19 ફેબ્રુઆરી: Three lion cubs born sakkarbagh zoo: જૂનાગઢ-સક્કરબાગ ઝૂમાં ત્રણ સિંહના બાળનો જન્મ થયો છે. ડી ૧૨ સિંહણ અને લીલીયા સિંહ થી ત્રણ બાળનો જન્મ થયો છે. આ ત્રણેય બાળનો સક્કરબાગ ઝૂ વેટરનરી ડોક્ટર અને ઝૂ સ્ટાફ દ્વારા દેખભાળ કરાઈ રહી છે.

આ પણ વાંચો: First international conference narasimha mehta university: જૂનાગઢ-ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સૌપ્રથમવાર ઈન્ટરનેશ્નલ કોન્ફરન્સ યોજાઈ

સક્કરબાગ ઝૂ ન માત્ર પ્રાણી સંગ્રહાલય છે પરંતુ અહીં એશિયાનું એકમાત્ર સિંહ સંવર્ધન કેન્દ્ર પણ છે. અહીં જન્મેલા સિંહ એનિમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ દેશ વિદેશમાં પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવે છે.

Gujarati banner 01