Pic Credit Shami Insta

Shami Health Update: મોહમ્મદ શમીનું એડીનું ઓપરેશન સફળ, સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી આપી માહિતી

સ્પોર્ટ્સ ડેસ્ક, 27 ફેબ્રુઆરીઃ Shami Health Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીની એડીનું ઓપરેશન સફળ રહ્યું છે, શમીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું કે તેને સાજા થવામાં સમય લાગશે. પોતાની ઈજા અંગે અપડેટ આપતા શમીએ કહ્યું કે એડીનું ઓપરેશન સફળ રહ્યું છે.

સ્ટાર બોલરે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું છે કે હું મારા પગ પર પાછો ઉભો થવા માટે ઉત્સુક છું. શમીએ કુલ ચાર ફોટા શેર કર્યા છે, જેમાં તે હોસ્પિટલના બેડ પર જોવા મળે છે.

આ પણ વાંચો… Shafiqur Rahman Barq: સમાજવાદી પાર્ટીના નેતા શફીકુર રહેમાન બર્કનું નિધન, 93 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો