Shafiqur Rahman Barq

Shafiqur Rahman Barq: સમાજવાદી પાર્ટીના નેતા શફીકુર રહેમાન બર્કનું નિધન, 93 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરીઃ Shafiqur Rahman Barq: દેશના સૌથી વૃદ્ધ અને સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર રહેમાન બર્કનું 93 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની વધુ તબિયત બગડવાને કારણે મુરાદાબાદની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.

નોંઘનીય છે કે શફીકુર રહેમાન બર્કને લોકસભાની ચૂંટણી 2024 માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ત્યારે ચૂંટણી પહેલા જ સપા અને અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો છે.

આ પણ વાંચો… Vadodara Railway Station: પાકિસ્તાનના ISI એજન્ટે વડોદરા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની આપી ધમકી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો