INDIAN TEAM

Team india in Ahmedabad: અમદાવાદ પહોંચી ભારતીય ટીમ, અહીં જુઓ હોટલનો વીડિયો…

Team india in Ahmedabad: કોઈપણ જાનહાનિ કે દુર્ઘટના ન ઘટે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

ખેલ ડેસ્ક, 12 ઓક્ટોબરઃ Team india in Ahmedabad: 14 તારીખના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023 મેચ રમાવવાની છે ત્યારે આજે ભારતીય ટીમ અમદાવાદ આવી પહોંચી હતી.

એરપોર્ટથી રવાના થતા નર્મદા ITC ખાતે તેમને ઉતારવામાં આવી છે. ગઇકાલે બપોરે પાકિસ્તાની ક્રિકેટ ટીમ અમદાવાદ આવી પહોંચી હતી જ્યારે આજે બપોરે ભારતની ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચી છે.

ભારત પાકની મેચને લઈ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ કોઈપણ જાનહાનિ કે દુર્ઘટના ન ઘટે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

આ પણ વાંચો… Gujarat Gov. Big Decision for Education: ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોની પુનઃપરીક્ષા જૂન-જુલાઇ માસમાં યોજાશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો