અમિતાભ બચ્ચન(Amitabh bachchan) એફઆઇએએફ એવોર્ડ મેળવનાર પહેલા ભારતીય બન્યા- બીગબીએ ક્રિસ્ટોફર નોલનનો માન્યો આભાર

બોલિવુડ ડેસ્ક, 21 માર્ચઃ બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) ફિલ્મોમાં 5 દાયકાથી વધારે સમય થઈ ગયો છે. એક્ટરે પોતાના અભિનય અને કલાના માધ્યમથી દેશનું નામ દુનિયાભરમાં ગર્વથી ઉચું કર્યું … Read More