પીએમ મોદી(pm modi)નું દેશને સંબોધનઃ લોકડાઉનને ગણાવ્યું છેલ્લુ ઓપ્શન, જાણો વધુમાં શું કહ્યું વડાપ્રધાને…!

દવાઈ ભી, કડાઈ ભી- આ મંત્રને ભૂલવાનો નથી. વેક્સિન બાદ પણ આ મંત્ર જરૂરી છેઃ પીએમ મોદી(pm modi) નવી દિલ્હીઃ દેશમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી … Read More

રાજકોટમાં ટોસિલિઝુમેબ(tocilizumab injection) કૌભાંડના કાળાબજારી કિસ્સામાં ભાજપીના આ નેતાનું નામ આવ્યું સામે- વાંચો શું છે મામલો

રાજકોટ,14 એપ્રિલઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન(tocilizumab injection)ની કાળાબજારીના કિસ્સા અત્યાર સુધી આવતા હતા. ત્યાં હવે ઈન્જેક્શનના કૌભાંડના કિસ્સા આવી રહ્યાં છે. રાજકોટમાં પ્રદ્યુમનનગર પોલીસે મયૂર નામના શખ્સની અટકાયત કરી … Read More

વધતા કોરોનાના કેસ જોતા ભાજપના સાંસદે પંચાયત ચૂંટણી ટાળવા(postpone panchayat election)ની માગણી કરી… ટ્વીટ દ્વારા જણાવી લખનઉની હાલત

લખનઉ, 14 એપ્રિલઃ ભાજપના સાંસદ કૌશલ કિશોરે ટ્વીટ કરીને ચૂંટણી પંચ(postpone panchayat election)ને અપીલ કરી છે કે લખનઉમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ છે. લખનઉમાં હજારો પરિવાર કોરોનાની ઝપેટમાં ખરાબ રીતે … Read More

Bengal Election: એવુ તો શું થયું? કે ચૂંટણી પંચે પ્રચાર અંગે મમતા બેનર્જી પર મૂક્યો પ્રતિબંધ- વાંચો સંપૂર્ણ અહેવાલ

કોલકત્તા, 12 એપ્રિલઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીના ચૂંટણી(Bengal Election) પ્રચાર પર ચૂંટણી પંચે (EC) 24 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટણી પંચે મમતા બેનર્જીને આદર્શ આચાર સંહિતાના … Read More

Breaking News: વધતા કોરોનાના સંક્રમણના કારણે ગાંધીનગર મનપાની ચૂંટણી સ્થગિત

ગાંધીનગર, 10 એપ્રિલઃ ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીને સ્થિગિત(Breaking News) કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે ગાંધીનગર મનપાની 18 એપ્રિલના રોજ વોટિંગની પ્રક્રિયા થવાની હતી. … Read More

સુરતઃ સીઆર પાટીલ(C.R Patil)ને સવાલને લઇ ભડક્યા મુખ્યમંત્રી વિજય રુપાણી- વાંચો શું છે મામલો…

સુરત, 10 એપ્રિલઃ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધન્વંતરી રથનું લોકાર્પણ કરાયું છે. રાજ્ય મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા યોજના અમલમાં 22 જિલ્લામાં હયાત 34 રથમાં વધુ 20 … Read More

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ(Gujarat congress) પ્રવક્તા જયરાજસિંહે કર્યા આકરા સવાલ, પુછ્યુ- 5 હજાર રેમડીસીવીર ઇન્જેક્શનનો જથ્થો ભાજપ કાર્યાલય પર કેવી રીતે આવ્યો ?

શું કમલમ્ ફાર્માસ્યુટીકલ કંપની છે ?શું કમલમ્ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે ? જો જવાબ ” ના ” હોય તો સી.આર પાટીલે પાંચ હજાર જેટલો રેમડીસીવીરનો જથ્થો ક્યાંથી કેવી રીતે અને કયા … Read More

Prashant kishor: दीदी के चुनावी रणनीतिकार प्रशांत किशोर बता रहें है कि ममता हार की कगार पर है

Audio:दीदी के चुनावी रणनीतिकार प्रशांत किशोर (Prashant kishor) बता रहें है कि ममता हार की कगार पर है पश्चिम बंगाल, 10 अप्रैल: पश्चिम बंगाल में चौथे चरण के मतदान शुरु … Read More

એક અઠવાડિયામાં ગુજરાત(gujarat)માં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 10,000 નવા બેડ ઉપલબ્ધ કરાવાયા, વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ

ગાંધીનગર, 08 એપ્રિલઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને કોરોનાની પરિસ્થિતિ અને રસીકરણની રણનીતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના નિયંત્રણ માટે અમલી બનાવાતા … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની આપી ધમકી, CRPFની મુંબઇ ઓફિસ ખાતે મોકલ્યો હતો આ ધમકીનો મેઈલ

નવી દિલ્હી, 06 એપ્રિલઃ મંગળવારે સીઆરપીએફની મુંબઈ ઓફિસમાં ઈમેઈલ દ્વારા ધમકી મળી છે. મેઇલમાં ધાર્મિક સ્થળ જેવી કોઈ જગ્યાએ હુમલાની વાત કરાઈ છે. સીઆરપીએફ(CRPF) મુખ્યાલયમાં એક ધમકીભર્યો ઈમેઈલ આવ્યા બાદ … Read More