Repeater exams: રિપીટર્સની પરીક્ષા કોઇ પણ સ્થિતિમાં યોજાશે, શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓને આપ્યો આ સંદેશ-વાંચો વિગત
Repeater exams: ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું- વિદ્યાર્થીઓ કોઇ પણ વ્હેમમાં ન રહે અને પરીક્ષા અંગેની તૈયારીઓ શરૂ કરે ગાંધીનગર, 03 જુલાઇઃRepeater exams: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપતા રિપીટર્સને … Read More