Pariksha Pe Charcha: પ્રધાનમંત્રી મોદી 10 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે
Pariksha Pe Charcha: પરીક્ષા પે ચર્ચા 2025 નવી દિલ્હી, 06 ફેબ્રુઆરી: Pariksha Pe Charcha: બહુપ્રતીક્ષિત પરીક્ષા પે ચર્ચા 2025 (PPC 2025) 10 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે 11 વાગ્યે યોજાવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ, વાલીઓ અને … Read More