Tauktae update: રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે.

Tauktae update: અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું “તાઉ’તે” જે હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે; તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની … Read More

સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ વાવાઝોડાને લઈને બે દિવસ સમગ્ર રાજ્યમાં રસીકરણ(vaccination stop) કાર્યક્રમ બંધ, વાંચો વધુમાં શું કહ્યું મુખ્યમંત્રીએ…?

વાવાઝોડાની સંભાવનાને પગલે તા. 17-18 મે દરમિયાન રાજ્યમાં વેક્સિનેશન સ્થગિત(vaccination stop) અનિવાર્યતા વિના ઘરની બહાર નહીં નીકળવા નાગરિકોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અનુરોધ ગાંધીનગર, 16 મેઃvaccination stop: તાઉ’તે વાવાઝોડાની સંભાવનાને પગલે … Read More

ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન(mass promotion) આપવા અંગે શિક્ષણમંત્રીનું મોટુ નિવેદન, જાણો શું કહ્યું ?

ગાંધીનગર, 16 મેઃગુજરાતમાં પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે રેગ્યૂલર રહેલા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમૉશન(mass promotion) આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. પરંતુ હવે વાત ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓ પર … Read More

ગુજરાત “ઝીરો કેઝ્યૂઅલ્ટી” અભિગમ સાથે સંભવિત વાવાઝોડા(cyclone)નો સામનો કરવા કટિબદ્ધ : સીએમ રૂપાણી

તાઉતે” વાવાઝોડા(cyclone) સામે ગુજરાત સજ્જઃ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ભાવનગર થી વિડિયો કોન્ફરન્સ માં સહભાગી થયા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ગુજરાત,મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ અને દીવ-દમણના પ્રશાસક સાથે નવીદિલ્હી થીવીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડા(cyclone)ની … Read More

તૌકતે વાવાઝોડું (Cyclone Alert) : શું કરશો, કઈ બાબતોથી દૂર રહેશો ?

ગાંધીનગર, 16 મેઃ Cyclone Alert: ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. આ પરિસ્થિતિમાં … Read More

વાવાઝોડા(Cyclone) પહેલાં અને બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે..!

ગાંધીનગર, 16 મેઃ ગુજરાતમાં આવનાર  સંભવિત ‘તૌકતે” વાવાઝોડા(Cyclone)ની સંભાવનાને ધ્યાને લેતા લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ તકેદારી અને જાગૃત્તિ કેળવવાથી સુરક્ષિત રહી … Read More

પાલનપુરઃ CM વિજય રુપાણીએ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ(oxygen plant)નું ઉદ્દઘાટન કર્યું

પાલનપુર સિવિલ હોસ્પીટલમાં દર્દીઓના સગાવ્હાલા અને મેડીકલ સ્ટાફને મળી તેમનું મનોબળ વધાર્યું બનાસ ડેરી દ્વારા રૂ. ૭૭ લાખના ખર્ચથી તૈયાર થયેલ ઓક્સિજન પ્લાન્ટ(oxygen plant)માં પ્રતિ કલાકે ૫૦ ક્યુબીક મીટર ઓક્સિજન … Read More

રાજ્ય સરકાર મૃત્યુ આંક છુપાવતી નથી: પ્રદીપસિંહ જાડેજા(pradipsinh jadeja)એ મહત્વનું નિવેદન, વાંચો વધુમાં શું કહ્યું ગૃહ રાજ્ય મંત્રીએ..!

ડેથ સર્ટીફીકેટના આધારે મૃત્યુના આંકડા છૂપાવાઇ રહ્યા છે તેવા અખબારી અહેવાલો તથ્ય વિનાના અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાની માનસિકતાથી પ્રસિદ્ધ કરાયા છે: pradipsinh jadeja પરિવારમાં થતા મૃત્યુનો સમય– મરણ … Read More

બ્રેકિંગ ન્યુઝઃ રાજ્યના ધોરણ-૧૦ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના(10th student mass promotion) વિશાળ હિતમાં મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ

કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં ધોરણ-૧૦ એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને(10th student mass promotion) આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના … Read More

Gujarat Governmentની પાલક માતા-પિતા યોજના હેઠળ કોરોનામાં છત્રછાયા ગુમાવનારા બાળકોને આશ્રય પૂરો પાડશે- વાંચો કેવી રીતે કરવો સંપર્ક તથા તે વિશે જાણકારી

બાળક ૧૮ વર્ષનો થાય ત્યાં સુધી રાજ્ય સરકાર(Gujarat Government) દ્વારા દર મહિને રુ. ૩,૦૦૦ની સહાય બાળકોના પ્રવેશ માટે ચાઈલ્ડ વેલ્ફર કમિટીનો સંપર્ક કરો. ગાંધીનગર, 13 મેઃ ગુજરાત સરકારે(Gujarat Government) કોરોના મહામારીના … Read More