Jamnagar congress: જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ વધતી મોંઘવારીને લઇ વિરોધ પ્રદર્શન
Jamnagar congress: વિજયાદશમી ના દિવસે મોંઘવારી ના રાક્ષસ ને સતત પ્રોત્સાહન આપતી આ ભાજપ સરકાર ને કુંભકર્ણ ની નિંદ્રા માં થી જગાડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જામનગર, 15 ઓક્ટોબરઃJamnagar congress: … Read More