કેન્દ્ર સરકારની મોટી જાહેરાતઃ ટૂંક સમયમાં દેશને મળશે કોરોનાની વધુ 4 વેક્સિન(corona vaccine), વાંચો સંપૂર્ણ વિગત
નવી દિલ્હી, 29 મેઃcorona vaccine: દેશમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં દેશમાં કોરોનાની બીજી ચાર વેક્સિન(corona vaccine) ઉપલબ્ધ થઈ જશે. નીતિ આયોગના મેમ્બર … Read More
