TaTa groupએ પોતાના સ્ટાફના પરિવાર માટે લીધો મોટો નિર્ણયઃ કર્મચારીનું કોરોનાથી મૃત્યુ થતા પરિવાર સુધી પહોંચાડશે આ સહાયતા- વાંચો વિગત
બિઝનેસ ડેસ્ક, 22 મેઃ દેશના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા કંપની(TaTa group)ના મહત્વપૂર્ણ એકમ એવા ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે તેમના કર્મચારીઓમાંથી જે કોઈ વ્યક્તિ કોરોનાને કારણે મરી જશે … Read More
