હવે તો હદ થઇ: આ રાજ્યમાં કોરોનાના કહેર સામે રક્ષણ મેળવવા `કોરોના દેવી'(Corona devi)ની મંદિરમાં કરવામાં આવી સ્થાપ્ના,રોજ થાય છે પૂજા- જુઓ વીડિયો

જાણવા જેવુ, 20 મેઃ કોરોનાનો કહેર આખા દેશમાં વરસી રહ્યો છે. કોરોનાના કારણે રોજ લોકોની મોત થઇ રહી છે. તેવામાં દેશના એક રાજ્યના લોકો કોરોનાને દેવી બનાવીને તેની પૂજા કરે … Read More

વડાપ્રધાને(PM Modi) આ રાજ્યોના જિલ્લા અધિકારીઓ સાથે કરી વાત, કહ્યું- વાયરસ સામે લડત માટે ઈનોવેશન ખુબ જરૂરી છે, જાણો વધુમાં શું કહ્યું પીએમ મોદીએ…

નવી દિલ્હી, 20 મેઃ વડાપ્રધાન મોદી(PM Modi)એ ગુરુવારે કોરોના વાયરસ સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કોવિડ-19 મેનેજમેન્ટને લઈને 10 રાજ્યોના 54 જિલ્લાના જિલ્લાધિકારીઓ સાથે વાત કરી છે. જિલ્લાધિકારીઓને સંબોધતા પીએમ … Read More

health care: કોરોનાથી બચવા ઉકાળાનું સેવન કરતા હોય તો સાવચેતી રાખજો, વાંચો શું કહ્યું આયુષ મંત્રાલયે ?

હેલ્થ ડેસ્ક, 20 મેઃhealth care: મહામારીને પોતાનાથી સો ફૂટ દૂર રાખવા માટે ઈમ્યુનિટી બુસ્ટર દવાઓ અને ઉકાળાનો મારો ચલાવી રહ્યા છે. પરંતુ આપણી સંસ્કૃતિમાં એક કહેવત લોકપ્રચલિત છે કે, ‘અતિ … Read More

કોરોનાના કપરા સમયમાં ૧૫ વર્ષ જૂની આ એરલાઇન્સએ રીબ્રાન્ડિંગ(rebranding) કરવાનો કર્યો નિર્ણય – વાંચો શું છે મામલો

બિઝનેસ ડેસ્ક, 20 મેઃ કોરોનાના કપરા સમયમાં વાડિયા ગ્રુપની ૧૫ વર્ષ જૂની એરલાઇન્સ ગોએરે રીબ્રાન્ડિંગ(rebranding) કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં ઓછા ખર્ચે પ્રવાસ કરાવવા બદલ જાણીતી એરલાઇન ગોએર હવે ગો … Read More

આ દેશે તેના નાગરિકોને આપી ચેતવણી: વેક્સિન નહિ લે તો આગની જેમ ફેલાશે કોરોનાનું ભારતીય વેરિયન્ટ(variant of Corona)

નવી દિલ્હી, 20 મેઃvariant of Corona: કોરોનાએ આખા વિશ્વને ભરડામાં લીધું છે. કડક પ્રતિબંધો બાદ હવે બ્રિટનમાં પરિસ્થિતિ સુધરી રહી છે. એવામાં બ્રિટનના આરોગ્યપ્રધાન મેટ હેન્કોકે ચેતવણી આપી છે કે … Read More

Covid-19 home testing: હવે ઘરે બેઠા કરી શકશો કોરોનાનો ટેસ્ટ, ICMRએ કોવિડ ટેસ્ટ કીટને આપી મંજૂરી- વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 20 મે: કોરોનાના કહેરની વચ્ચે ICMRએ મહત્વનો નિર્ણય કર્યો છે. ICMR દ્વારા કોવિડ-19 હોમ ટેસ્ટિંગ(Covid-19 home testing) કિટને મંજૂરી આપવામાં આવી છે. તેમાં રેપિટ એન્ટીજન ટેસ્ટ કિટ ટેક્નિકનો … Read More

દવાની સપ્લાઈ પર સરકારની દેખરેખઃ તમામ કોવિડ-19 દવાઓ(covid medicine) હવે ભારતમાં ઉપલબ્ધ, સરકારે દવાની ફાળવણી માટે જાહેર કરી લિંક

નવી દિલ્હી, 19 મેઃ કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ આજે ખાતરી આપી હતી કે સરકાર દરેક કોવિડ-19 આવશ્યક દવાઓની સપ્લાઈ પર દેખરેખ રાખી રહી છે. તમામ દવાઓ કે જે કોવિડ-19(covid medicine) સંચાલન માટે … Read More

તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર વધુ એક દિવસ વેક્સીનેશન(Vaccination)ની કામગીરી કરી સ્થગિત

Vaccination: વાવાઝોડાને લઇને ગુજરાતમાં સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા માટે વધુ એક દિવસ વેક્સીનેશનની કામગીરીને સ્થગિત રાખવામાં આવી છે ગાંધીનગર, 18 મેઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડાથી ઘણુ નુકસાન થયું છે. જેના કારણે … Read More

કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોનાની સારવાર માટે નવી ગાઇડલાઇન કરી જાહેરઃ હવે નહીં થઇ શકે પ્લાઝમા થેરેપી(plasma therapy)- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 18 મેઃ સમગ્ર દેશમાં કોરોના કહેર વરસી રહ્યો છે. તેવામાં કોરોનાની સારવાર માટે લેવાતી પ્લામા થેરાપીને લઇને સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દર્દીઓને અપાતી પ્લાઝ્મા થેરેપી(plasma therapy)ને … Read More

રાજ્યનો સરકારનો મોટો નિર્ણયઃ ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં આ તારીખ સુધી રાત્રિ કરફ્યુ(night curfew) લંબાવ્યો- વાંચો શુ ચાલુ રહેશે શું બંધ?

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના … Read More