રણબીર, આલિયા બાદ બોલિવુડના ખેલાડી(Akshay kumar)ને થયો કોરોનાઃ હાલ હોમ ક્વોરેન્ટાઇન, પોતે આપી જાણકારી

બોલિવુડ ડેસ્ક, 04 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. તેવામાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યાં સમગ્ર દેશમાં કોરોના પોતાનું કહેર વરસાવી રહ્યો છે. તાજેતરમાં જ … Read More

કોરોનાના વધતા કેસથી તંત્ર ચિંતામાં, નાયબ મુખ્યમંત્રી(Nitin patel) વડોદરાની મુલાકાતેઃ કોરોનાને લઇ આપ્યુ મહત્વનું નિવેદન

રાજયની ખાનગી હોસ્પિટલો કોરોનાના દાખલ દર્દીઓને ખોટા બિલો બનાવી વધુ નાણા વસુલવાનો પ્રયાસ કરશે તો એની સામે કડક કાર્યવાહી કરાશે: નીતિનભાઈ પટેલ વડોદરા, 03 એપ્રિલઃ સમગ્ર રાજ્યમાં સતત કથળી રહેલી … Read More

મોબાઇલ જોવામાં મગ્ન નર્સે એકની એક જગ્યાએ બે વખત રસી ડોઝ(double dose vaccine) આપી દીધા, અધિકારીએ કહ્યું- કડક કાર્યવાહી થશે

મહિલાને એક જ વેક્સિનના 2 વાર ડોઝ(double dose vaccine) અપાતાં હાથમાં ભારે સોજો આવ્યો નવી દિલ્હી, 03 એપ્રિલઃ કોરોનાનો કહેર સમગ્ર દેશમાં વરસી રહ્યો છે. તેવામાં લોકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન … Read More

વધતા કોરોના કેસને લઇને સરકારે આરોગ્ય કર્મચારી(medical staff leaves)ઓની એપ્રિલની તમામ રજાઓ કરી દીધી રદ્દ- વાંચો સંપૂર્ણ અહેવાલ

અમદાવાદ, 03 એપ્રિલઃ રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કહેર પ્રવર્તી રહ્યો છે ત્યારે જેને માથે સૌથી મોટી જવાબદારી આવી છે તેવા આરોગ્ય કર્મચારીઓ આ કોરોના કાળમાં સાચા અર્થમાં ભગવાન બનીને સામે … Read More

Big News : ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યા અંગે કોઇ અજાણી વ્યક્તિ દ્વારા બનાવટી પરિપત્ર વાઇરલ થયો- શિક્ષણ બોર્ડ(gujarat board)નો કર્યો મોટો ખુલાસો

ગાંધીનગર, 0ા એપ્રિલઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, રાજ્યના લોકોની સાથે તંત્ર પણ ચિંતામાં છે. ત્યારે આ સ્થિતિમાં વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી ધોરણ 10 અને ધોરણ … Read More

ટીવીની નંબર વન સીરિયલ Anupamaaના પાંચ લોકો આવ્યા કોરોના પોઝિટિવ- તો શું લીડ એકટ્રેસ વિના શૂટિંગ થશે?- વાંચો વિગતે માહિતી

ટીવી ડેસ્ક, 02 એપ્રિલઃ ટેલિવિઝનની નંબંર વન સીરિયલ ‘અનુપમા’(Anupamaa)ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રૂપાલીની સાથે ત્રણ ક્રૂ મેમ્બર્સ પણ પોઝિટિવ આવ્યા છે. સેટ પર પોઝિટિવ … Read More

સચિન તેંડુલકર(Sachin Tendulkar)ની તબિયત વધુ બગડતા હોસ્પિટલમાં દાખલ, પોતે આપી જાણકારી

સ્પોર્ટ્સ ડેસ્ક, 02 એપ્રિલઃ ભારતીય પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર(Sachin Tendulkar)ને થોડા દિવસ અગાઉ કોરોના થયો હતો. હવે તેની તબિયત લથડી છે. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સચિન … Read More

12-15 વર્ષના બાળકો માટે આવી ગઈ કોરોના વેક્સિન, ફાઇઝરે(Pfizer Covid vaccine) કહ્યું- 100 ટકા અસરકારક

નવી દિલ્હી,02 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાની વેક્સિનની પ્રક્રિયા ચાલી રહી છે, તેવામાં 12થી 15 વર્ષના બાળકો માટે પણ વેક્સિન આવી ગઇ છે. જી, હાં  વેક્સિન બનાવનારી અમેરિકી કંપની ફાઇઝર ઇંક … Read More

ગરબાના શોખીન માટે સારા સમાચારઃ ગુજરાતીઓની નહીં બગડે નવરાત્રી(safe navratri), આ છે સરકારનો માસ્ટર પ્લાન-જાણો સંપૂર્ણ માહિતી

ગાંધીનગર, 02 એપ્રિલઃ રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે, ત્યારે ગુરુવારે મળેલી અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમા પણ કોરોનાને લઇને ચર્ચા કરવામા આવી. કોરોનાને નાથવા વધુને વધુ રસીકરણ પર ભાર મૂકવામાં આવી … Read More

વડોદરાઃ ગુજરાત રિફાઇનરી(Gujarat Refinery)ના 71 કર્મચારી અને તેમના પરિવાર સહિત 166 લોકો થયા કોરોના સંક્રમિત

વડોદરા, 31 માર્ચઃ ગુજરાતના મહાનગરોમાં કોરોના કહેર વડોદરાની રિફાઇનરીમાં જોવા મળ્યો છે. રિફાઇનરી (Gujarat Refinery) માં મોટી સંખ્યામાં કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. રિફાઈનરીના કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યો મળીને … Read More