IPL 2021: ક્રિકેટના રસીકો માટે સારા સમાચાર, બાકી રહેલી મેચ હવે યુએઇમાં રમાશે, BCCI એ કરી જાહેરાત

નવી દિલ્હી, 29 મે: IPL 2021: ઇન્ડીયન પ્રીમિયર લીગની 14મી સીઝન પર સતત ઉદભવી રહેલા પ્રશ્નોનો અંત આવી ગયો છે. બીસીસીઆઇએ આઇપીએલ 2021 ની બાકી મેચોને યુએઇમાં યોજવાનો નિર્ણય કર્યો છે. … Read More

હવે આ દેશો પણ રમશે વર્લ્ડ કપ: જાણો, આઇસીસી(ICC)નો નવા પ્લાન વિશે

સ્પોર્ટ્સ ડેસ્ક, 16 મેઃ કોરોનાનું ગ્રહણ આઇપીએલ પર લાગ્યું હતું. જેના કારણે થોડા સમયમાં જ આઇપીએલ રદ કરવી પડી હતી. હવે આઇસીસી(ICC) નવો પ્લાન બનાવી રહી છે. નવા પ્લાનમાં આઇસીસી(ICC) … Read More

મહત્વનો નિર્ણય : ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા, આખરે IPL 2021 સસ્પેન્ડ

સ્પોર્ટ્સ ડેસ્ક, 04 મેઃ કોરોના વાયરસના વધતા કેસને પગલે આ નિર્ણય લેવાયો છે. આઈપીએલ(IPL 2021)ના અનેક ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ બોર્ડ તરફથી આ નિર્ણય લેવાયો છે. ભારતીય ક્રિકેટ … Read More

ICC T20 World Cup 2021માટે ભારત આવશે પાકિસ્તાન ક્રિકેટ ટીમ, ક્રિકેટર્સને મળશે વિઝા

સ્પોર્ટ્સ ડેસ્ક, 17 એપ્રિલઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે લોકો ક્રિકેટ જોવાના શોખીન છે તેમના માટે મોટા સમાચાર આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભારતમાં આગમનનો માર્ગ હવે સ્પષ્ટ થઈ રહ્યો … Read More

ઉઠાવો લહાવોઃ ઓસ્ટ્રેલિયા સામે ઇન્ડિયાની ઐતિહાસિક જીતની ખુશીમાં ઝોમેટો આપી રહ્યું છે 50%થી વધુ ડિસ્કાઉન્ટ, આ ક્રિકેટરનું નામ લખો અને લાભ મેળવો

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ ઓસ્ટ્રેલિયા સામે ઇન્ડિયાએ ચોથી ટેસ્ટ મેચમાં શાનદાર પર્ફોન્સ આપીને ઐતિહાસિક જીત મેળવી છે. ક્રિકેટના રસીયાઓ તો ખુશ ખુશાલ છે, તે સાથે ફૂડ ડિલિવર એપ ઝોમેટોએ આ જીતની … Read More

Ind vs Aus: ત્રીજા દિવસે શાર્દુલ અને સુંદરે કરી બતાવ્યો કમાલ, 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, વિરાટ કોહલીએ પણ કર્યા વખાણ

ક્રિકેટ ડેસ્ક, 17 જાન્યુઆરીઃ બ્રિસ્બેન ટેસ્ટના ત્રીજા દિવસે વૉશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરની જોડી ઓસ્ટ્રેલિયન પેસ અટેકને બરાબરના હંફાવ્યા હતા. આ સાથે ભારતને મેચમાં વાપસી કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. … Read More

72 વર્ષ બાદ બે ડેબ્યુ ખેલાડીઓએ એક જ મેચમાં 3-3 વિકેટ ઝડપી, નટરાજન અને સુંદરે પોતાના નામે કર્યો આ રેકોર્ડ

સ્પોર્ટ્સ ડેસ્ક, 16 જાન્યુઆરીઃ ભારતના યુવા અને અનુભવહીન બોલરોએ શાનદાર પ્રદર્શન કરતાં ચોથી અને આખરી ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની છેલ્લી 5 વિકેટો 58 રનમાં ખેરવી નાંખી છે. કાંગારુ ટીમનો … Read More

સૌરવ ગાંગલીને હાર્ટએટેક આવ્યા બાદ, જાણો, શા માટે સોશિયલ મીડિયા પર લોકો ઉડાવી રહ્યા છે મજાક?

નવી દિલ્હી, 05 ડિસેમ્બરઃ શનિવારના રોજ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો. હવે સોશિયલ મીડિયા પર ફોર્ચ્યુન ખાદ્ય તેલની મજાક ઉડાવવામાં આવી રહી છે. લોકોનું … Read More

ઓસ્ટ્રેલિયન મંત્રીના નિવેદનથી BCCI નારાજ, સિડની ટેસ્ટ બાદ લઈ શકે છે મોટો નિર્ણય

સ્પોર્ટ્સ ડેસ્ક, 04 જાન્યુઆરીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેટ સિડની શહેરમાં જ યોજાવવાની છે. પરંતુ અહીંની રાજ્ય સરકારે ક્વારેન્ટાઈન સંબંધિત કડક નિયમો અને શરતો રાખી છે. આ … Read More

ભારતમાં યોજાનારા ટી-20 વર્લ્ડકપ માટે બીસીસીઆઈએ આઠ મેદાન શોર્ટલિસ્ટ કર્યા, જેમાં અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ સામેલ

નવી દિલ્હી,24 ડિસેમ્બરઃ આવનારા વર્ષમાં ભારતમાં ટી20 વર્લ્ડ કપ યોજાશે ત્યારે બીસીસીઆઈએ મેદાન શોર્ટલિસ્ટ કર્યા છે. અમદાવાદ સહિત આઠ શહેરોમાં ટી20 વર્લ્ડકપ 2021ની મેચો રમાશે તેવા અહેવાલો છે. નોંધનીય છે … Read More