સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ, વર્ષનું છેલ્લુ ગ્રહણ ધન રાશિમાં થશે, સાંજે 7 કલાકે પ્રારંભ

અમદાવાદ, 14 ડિસેમ્બરઃ આજના રોજ એટલે કે કારતક વદ અમાસને સોમવારે વર્ષ 2020નું છેલ્લું સૂર્યગ્રહણ સર્જાશે. ભારતીય સમય મુજબ આ ગ્રહણ સાંજે 7 વાગ્યે શરૂ થવાનું છે, પરંતુ ભારતમાં આ … Read More