Egypt Investment: ભારત અને ઇજિપ્ત વેપાર તથા રોકાણ વધારવા સંમત

Egypt Investment: દ્વિપક્ષીય વેપાર 12 અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક; પીયૂષ ગોયલની ઇજિપ્ત મુલાકાત દરમિયાન ઔદ્યોગિક સહયોગ, સ્ટાર્ટઅપ્સ અને ગ્રીન એનર્જી સહિત અનેક ક્ષેત્રોમાં ચર્ચા કૈરો | 17 નવેમ્બર 2026 … Read More