Nursing Conference: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે 23મી TNAI ગુજરાત રાજ્ય કૉન્ફરન્સનો પ્રારંભ
Nursing Conference: ગુજરાતમાં નર્સિંગ ક્ષેત્રના વિકાસ, આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને વ્યાવસાયિક જ્ઞાનના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા કૉન્ફરન્સનું આયોજન. અમદાવાદ, 27 ઓક્ટોબર: Nursing Conference: ટ્રેઇન્ડ નર્સીસ એસોસિયેશન ઑફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટર દ્વારા … Read More
