mansukh Mandavia

Health minister mansukh mandaviya: મનસુખ માંડવિયાને ET દ્વારા “બીઝનેસ રીફોર્મર ઓફ ધ યર” એવોર્ડ જાહેર કર્યો

  • ‘ગ્રીન એમપી’ તરીકે ઓળખાતા ભારતના સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાઈકલ લઈને સંસદ ભવન જવા માટે જાણીતા છે

Health minister mansukh mandaviya: કોવિડના કપરા કાળમાં આરોગ્યમંત્રી બન્યા હતા મનસુખ માંડવિયા….

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી: Health minister mansukh mandaviya: કોવિડના કપરા કાળમાં ભારતની અર્થવ્યવસ્થા ડગમગી હતી. ભારતીય અર્થવ્યવસ્થાના પાયા મજબૂત બન્યા અને સક્ષમ થયો આર્થિક વ્યવહાર.

આ સફળ બદલાવ જેમની નિર્ણયશક્તિ અને દ્રઢ મનોબળ થકી શક્ય બન્યો એવા આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાને ET (ઈકોનોમિક્સ ટાઈમ્સ) દ્વારા “બીઝનેસ રીફોર્મર ઓફ ધ યર” એવોર્ડ જ્યુરીએ જાહેર કર્યો છે.

  • ‘ગ્રીન એમપી’ તરીકે ઓળખાતા ભારતના સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાઈકલ લઈને સંસદ ભવન જવા માટે જાણીતા છે.
  • કોવિડના સૌથી કપરા કાળમાં તેઓ સ્વાસ્થ્ય મંત્રી બન્યા.
  • વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન ભારતમાં થયું.
  • 220 કરોડ વેક્સિનેશન થયું એ પણ ટૂંકા ગાળામાં
  • ઓમિક્રોન જેવા જીવલેણ વાઈરસને નાથ્યો.
  • સ્વદેશી વેક્સિન ૯૬ દેશોમાં પહોંચાડી અને વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને વધાવી.
  • ‘ઓબામાકેર’થી મોટું ‘આયુષ્યમાન ભારત’ યોજના મિશન મોડમાં ચલાવી રહ્યા છે.
    ભારતનું સ્વાસ્થ્ય સક્ષમ થયું અને કોવિડમાં કથળેલી ઈકોનોમી સમૃદ્ધ થઈ.

આ પણ વાંચો: Trains will be added LHB coach: રાજકોટ મંડળની આ ટ્રેનોમાં લાગશે આરામદાયક એલએચબી કોચ, વાંચો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો