Feelings Love: બંધ આંખે પણ પ્રકાશનો અહેસાસ તો થશે તને
Feelings Love: તે હા કહી તો લે બધીજ સજા માફ તને,ઉભો છે શું હજુ દિવા પાછળ અજવાળે લાવ તને. બંધ આંખે પણ પ્રકાશનો અહેસાસ તો થશે તને,એકવાર દિલના દરિયામાં તું … Read More
Feelings Love: તે હા કહી તો લે બધીજ સજા માફ તને,ઉભો છે શું હજુ દિવા પાછળ અજવાળે લાવ તને. બંધ આંખે પણ પ્રકાશનો અહેસાસ તો થશે તને,એકવાર દિલના દરિયામાં તું … Read More
શીર્ષક :- ‘પરખ’ વંદે, બોલો છે ને ગુજરાતી!(Gujarat Foundation day) છૂટાં પડતાં જતાંને આવજો કહી ફરી મળવાની આશા જગાડીએ એ આપણી ગુજરાતી;ગુસ્સે થતાં તારી ભલી થાય એમ કહીએ જેમાં ઈચ્છીએ … Read More
Feelings: સૌથી મોટી છે સૌગાત , પરસ્પર સ્મિત ,હોઠ મૌન રહે છે , આંસુ બોલે એ જીત.ઉદાસીના સ્વરનો આરોહ અવરોહ ,જે હ્નદય ધબકાર સમજે તે પ્રીત.હજારો ફૂલો ચૂસી રસ કરે … Read More
Sparrow day-24: અસ્તિત્વ અમારું ખતરામાં છે આજે, અમને સંભાળશો ને ? Sparrow day-24: તમે તો મને જોઈ હતી, ચીંચીં ના અવાજ સાથે મોટા થયેલા તમે, ફરી એ સ્વર સાંભળશોને?મારા માટે … Read More
International Women’s Day: નારી એક શક્તિ, જીવનભરના જખમોને છૂપાવીને સતત હસતી રમતી ખેલતી માતા – પુત્રતારું સ્મિત મારો શ્વાસ, પગલાં તારા મારી નજર, તારા ચેનચાળા મારી હાશ;તારું દર્દ વધારે મારી … Read More
આંગણું (Sweet Home) Sweet Home: ઘરનો ચોકઘરનું આ આંગણુંશાંતિ આપતું! સૌને ગમતોઆંગણું ને ઓટલોવાતો કરવા! રાહ જોવાયઆંગણે ઊભા રહીઆતુરતાથી! સાક્ષી પૂરે છેઘરનું આ આંગણુંસુખ દુઃખની! બનેલું ઘરઆંગણું જો હોય તોસંપૂર્ણ … Read More
Nothing is forever: પરખ ક્યાં છે ? અહીં લાખો દરદ એવાં હજી પણ છે, ઉપાયો તો હજારો છે, કશું ક્યાં હોય છે કાયમ ? Nothing is forever: ગઝલ ગગનચુંબી ઇશારો … Read More
Kavya: વગર કહે આ સભા મૌન ધરે છે કોના નામનું,ઉદાસ ચહેરા પર દુ:ખ સરે છે કોના નામનું.આ કાળા ડિબાંગ વાદળ છવાયા છે મન સ્મૃતિમાં,આંખથી છલકતું આ અશ્રુ ખરે છે કોના … Read More
‘ પરખ‘(Parakh) ચેતવે છળબંધનથી Parakh: સીધો છાતી પર વાર કરે ,હોય એવા દુશ્મન તો ; પીઠ પાછળ ઘા કરનાર. આ દોસ્તની પરવા નથી. ભલે અટવાય શરુઆત , મળે પ્રાસના શબ્દ તો … Read More
“હું કવિતા”(Hu kavita) Hu kavita: હું શબ્દોથી ગુંથાઉ છું,હાં હું એક કવિતા છું, હું કલ્પના સાકાર કરું છું ,હાં હું એક કવિતા છું, હું લાગણીને શબ્દે બાંધુ છું,હાં હું એક … Read More