Maharashtra Cabinet Expansion:મહારાષ્ટ્રમાં 40 દિવસ બાદ થયુ કેબિનેટ વિસ્તરણ, આ નેતાઓએ લીધા મંત્રીપદના શપથ- હજી વિભાગ ફાળવણીની જાહેરાત બાકી
Maharashtra Cabinet Expansion: રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કુલ 18 ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવ્યા મુંબઇ, 09 ઓગષ્ટઃ Maharashtra Cabinet Expansion: ભાજપ અને શિંદે જૂથમાંથી 9-9 ધારાસભ્યોએ શપથ લીધા. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કુલ … Read More