Narmada Dam water level update: બપોરે ૦૩:૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૫.૭૮ મીટરે નોંધાઇ : જળાશયમાં ૯૧ ટકા પાણીનો જથ્થો સંગ્રહ

Narmada Dam water level update: ભૂગર્ભ જળ વિદ્યુત મથક અને કેનાલ હેડ પાવર હાઉસ મારફત આજદિન સહિત ૩૪ દિવસમાં આશરે કુલ-૧૬૧.૭૬ કરોડની કિંમતનું કરાયું વિજ ઉત્પાદન નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી … Read More