અદાણી ગ્રુપ(adani group)માં કરોડો રૂપિયાનું રોકાણ કરનારા 3 વિદેશી અકાઉન્ટ ફ્રીઝ, આ જાહેર થતા જ શેર ગગડ્યા
બિઝનેસ ડેસ્ક, 14 જૂનઃ adani group: નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે (NSDL) અદાણી ગ્રુપની કંપનીઓમાં 43,500 કરોડનું રોકાણ કરનાર ત્રણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)ના એકાઉન્ટ સ્થગિત કર્યા છે. NSDLએ આલ્બ્યુલા ઇન્વેસ્ટમેન્ટ … Read More